રસપ્રદ તથ્યો

હોમ / અમારા વિશે / રસપ્રદ તથ્યો

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

5 લાખ 9 હજાર 261 લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭

15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૧૭

1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૭

રાજકોટથી ખોડલધામ સુધીની 21,117 વાહનો સાથેની સૌથી મોટી શોભાયાત્રા 

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ - ૨૦૧૫

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ - ૨૦૧૫

એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૫

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૫

એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૨

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૨

24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે હસ્તધૂનન કર્યા

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૨

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ - ૨૦૧૨

24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે હસ્તધૂનન કર્યા

happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.