દાન

હોમ / ઓનલાઇન સેવાઓ / દાન

ડોનેશન પોલીસી

ડોનેશન પોલીસી

શ્રી ખોડલધામ મંદિરને મળતું દાન એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનનો ઉપયોગ મંદિર પરિસરની જાળવણી અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં અપાતી તમામ સુવિધાઓ દાનની આવકથી જ પરિપૂર્ણ કરવામાં આવે છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શૈક્ષણિક કાર્ય, ખેતીલક્ષી કાર્યક્રમો, સમાધાન પંચ, મેરેજ બ્યૂરો, નારી સશક્તિકરણ, રમત-ગમત, કુદરતી આપત્તિ સમયે સહાય જેવા સમાજ ઉપયોગી સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને શ્રદ્ધાળુઓ દ્વારા મળતા દાનની રકમનો ઉપયોગ આવી સમાજ વિકાસની પ્રવૃત્તિઓ પાછળ કરવામાં આવે છે.

Refund/ Cancellation Policy :
આપના દ્વારા ટ્રસ્ટને આપવામાં આવેલું દાન કોઈપણ સંજોગોમાં પરત/રદ કરવામાં આવશે નહીં. ટ્રસ્ટ કોઈપણ પ્રકારની દાન પરત/રદ કરવાની પોલિસીને અનુસરતું નથી.
 

કઈ જગ્યાએ અને કેવી રીતે દાન આપવું

કઈ જગ્યાએ અને કેવી રીતે દાન આપવું

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, ઓનલાઈન દાન સ્વીકારવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સોનું-ચાંદી અથવા કોઈ કિંમતી ઝવેરાત પણ માં ખોડલને અર્પણ કરી શકે છે. શ્રદ્ધાળુઓ ચીજ-વસ્તુઓ પણ દાનમાં આપી શકે છે. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી એડમિન ઓફિસમાં દાન વિન્ડો પર શ્રદ્ધાળુઓ દાન અર્પણ કરી શકે છે. મંદિરમાં રહેલી દાન પેટીમાં પણ શ્રદ્ધાળુઓ રોકડ રકમનું દાન અર્પણ કરી શકે છે. આ ઉપરાંત રાજકોટ ખાતે આવેલી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની મુખ્ય કાર્યાલયમાં પણ દાન અર્પણ કરી શકાય છે.

By Cheque/Cash

Donations are accepted by Cheque/Cash in favour of SHREE KHODAL DHAM TRUST - KAGVAD to all the branches of following bank. Details are given below.

Bank NameHDFC BANK LTD.
Branch NameKalawad Road, Rajkot
Account Number03791450000314
IFSC CodeHDFC0000379

Send Chque/DD in favour of SHREE KHODAL DHAM TRUST - KAGVAD to the following address :

Shree Khodal Dham Trust - kagvad 
Sardar Patel Bhavan - new building, 4th Floor, 
New Mayaninagar, Alka Society, 
Opp.Water Tank, Rajkot - 360004. 
Gujarat (India) 
Ph.No. : +91 281 2370101/102, Mo. No.- +91 8511121248

Donation દાન

₹100
₹500
₹1000
₹5000
Other
દાન
happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.