શ્રી ખોડલધામ મુકામે મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમની વિવિધ તૈયારીઓ આખરી ઓપમાં છે. આજે ડિજીટલ યુગ હોવા છતાં આગામી કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે આદરણીય શ્રી નરેશભાઈ પટેલ ગુજરાત-મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય […]